Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

28 February 2016

સૂર્યમંડળ : હિન્દીમાં વિડ્યો - Solar System

આજે ' રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ' આજના આ દિવસે એક સરસ મજાનો વિડ્યો અને સરસ મજાની વેબસાઇટ આપની સામે મુકી રહ્યો છું.સૂર્યમંડળ અને એમના ગ્રહો વિશે હિન્દીમાં સરસ માહિતી આપતો વિડ્યો
* સૂર્યમંડળ વિશે હિન્દીમાં માહિતી આપતો વિડ્યો ડાઉનલોડ કરો. 
* વિજ્ઞાનના સરસ મજાના વિડ્યો હિન્દીમાં આપતી વેબસાઇટ પર જવા માટે અહીં ક્લિક કરો. અને બાળકોને વિજ્ઞાનની સફર કરાવો.. 
*  રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ' વિશે વધુ માહિતી --( કાલની પોસ્ટ)