Code

ચલતી પટી

"આગામી 5 સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ એવોર્ડ ICT National Award 2016 નવી દિલ્લી ખાતે મને મળી રહ્યો છે.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

3 February 2016

આપણી માતૃભાષા ગુજરાતીનું ગૌરવ - Radha maheta Speech

આજે આપણે સૌ અંગ્રેજી ભાષાના મોહમાં એટલા તો આગળ વધી ગયા છીએ કે ગુજરાતી ભાષાને બચાવવાનું અભિયાન શરૂ કરવું પડ્યું છે.આજે માતૃભાષા ગુજરાતીનું મહત્વ ઓછું થતું રહ્યું અને અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ વધતું રહ્યું છે.જાણે ભારતીય પ્રાદેશિક ભાષાઓના સંરક્ષણ-સંવર્ધનમાં આપણે ઊણાં ઊતર્યાં છીએ.અંગ્રેજી ભાષાને જરૂર અપનાવીએ,પણ માતૃભાષાને ભૂલીને નહિ..........................
રાધા મહેતા (જૂનાગઢ) ના આ વિડ્યોમાં માતૃભાષા ગુજરાતીનું ગૌરવ માણીએ