24 Feb 2016

બાળમેળો & પ્રજ્ઞા વર્ગ માટે ૫૪ ફોટાઓનું કલેક્શન -Innovative

બાળમેળો તેમજ પ્રજ્ઞા વર્ગ માટે સર્જનાત્મક પ્રવૃતિ કહી શકાય અને સાથે બાળકોને કંઇક નવું ઇનોવેટિવ પ્રવૃતિ કર્યાનો આનંદ આવે તેવા ૫૪ ફોટોગ્રાફ્સનું કલેક્શન એક જ ફાઇલમાં એક જ ક્લીક પર ડાઉનલૉડ કરી શકાય તે રીતે મુકેલ છે.જેથી એક એક ઇમેજ સેવ કરવાનો સમય બચે.નીચે નમૂના રૂપ ફોટાઓ છે.

Share This
Previous Post
Next Post