Code

ચલતી પટી

"આગામી 5 સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ એવોર્ડ ICT National Award 2016 નવી દિલ્લી ખાતે મને મળી રહ્યો છે.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

5 February 2016

વોટ્સ એપ કરતા પણ સરસ એપલીકેશન

વોટ્સ એપ કરતા પણ સરસ એપલીકેશન આવી ગઇ છે.જેમાં આપ મેસેજની સાથે સાથે Word/PDF કોઇ પણ ફાઇલ પણ મોકલી શકશો અને અનલિમિટેડ મેમ્બર્સનું ગૃપ બનાવી શકો છો.છે ને કમાલ ...!
અહી ક્લીક કરો અને  ડાઉનલોડ કરો- મજા માણો શેરીંગની
* વારંવાર વેરીફિકેશન કોડ પૂછાય છે,પણ આ એપ સ્ટાર્ટીંગ મોડમાં હોઇ કદાચ આવું બની શકે.