Code

ચલતી પટી

"સારસ્વત મિત્રો,તા.૮-૭-૨૦૧૭ ના રોજ પરમ પૂજ્ય ભાઈશ્રી(શ્રી રમેશભાઈ ઓઝા)ના હસ્તે મને શ્રેષ્ઠ શિક્ષક તરીકેના સન્માનમાં સાંદીપની 'ગુરુ ગૌરવ એવોર્ડ' મળ્યો છે,આ તકે આપ સૌ શિક્ષક મિત્રોનો આભાર

15 January 2016

સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત નિબંધ& Video

૨૬ મી જાન્યુઆરીની ઉજવણીના ભાગરૂપે પરિપત્ર મુજબ રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં કક્ષાએ/CRC/BRC/જિલ્લા કક્ષાએ વિદ્યાર્થીઓ માટે નિબંધ સ્પર્ધા નું આયોજન કરવાનું રહે છે.આ નિબંધ સ્પર્ધામાં વિદ્યાર્થીઓને તૈયારી માટે માહિતી મળી રહે તે હેતુથી આ માહિતીનું સંકલન કરેલ છે