Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

11 January 2016

૨૬ મી જાન્યુઆરી/૧૫ ઓગષ્ટ કાર્યક્રમ માટે ઉપયોગી -Usefull


શાળામાં ૨૬ મી જાન્યુઆરીના દિવસે વિદ્યાર્થીઓ પાસે કરાવી શકાય તેવા નાટક અને ડાન્સના વિડ્યો અને Mp3 ગીત અહીં મુકવામાં આવ્યા છે,જે આશા છે ઉપયોગી બનશે.
Save Girl - Beti Bachavo Speech
સ્વાગત ગીત Mp3 & Video
અન્ય ઉપયોગી ગીત Mp 3 Song