Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

17 January 2016

શારિરીક શિક્ષણ મોડ્યુલ ડાઉનલોડ : STD.1 to 5

ધો.૧ થી ૫ માં શારિરીક શિક્ષણ વિષય અંતર્ગત કેટલીક રમતો કરાવવાનું વિશેષ મહત્વ છે.જેમાં તાલયુક્ત પ્રવૃતિઓ,અનુકરણ રમતો,વાર્તા રમતો,સાદી રમતો,માસ પી.ટી.,પ્રાર્થનાસભામાં યોગ,સાત તાળી રમતો,દેશી રમતો અને રીલે રમતો - આ બધી રમતોની વિગતે માહિતી આપતુ મોડ્યુલ ડાઉનલોડ કરો. (Pages : 121 , Size :26 Mb ) Download