Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

18 January 2016

મોબાઇલમાં ગુજરાતી લખાણ વાંચો સરળતાથી

શું તમારા મોબાઇલમાં ગુજરાતી લખાણ વાંચી શકતા નથી? તો અહીં આપેલ એક એપલીકેશન ડાઉનલોડ કરો અને તેમાં જણાવ્યા મુજબ ગુજરાતી મેસેજને વાંચી શક્શો.