Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

16 January 2016

ગુજરાતી વ્યાકરણ એપલીકેશન - App.


આપનું ગુજરાતી વ્યાકરણ અંગેનું જ્ઞાન કેટલું છે તેની ચકાસણી ખુદ કરો-આ એન્ડ્રોઇડ એપલીકેશન આપના મોબાઇલમાં ફ્રીમાં ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરો અને MCQ પ્રશ્નોના જવાબ આપો.અંતે આપને કેટલા માર્ક્સ મળ્યા એ પણ જાણી શક્શો.વ્યાકરણની અત્યાર સુધીની બેસ્ટ એપલીકેશન.તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખાસ ઉપયોગી છે.