Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

19 January 2016

26 January Speech - પ્રજાસતાક દિન ઉદબોધન

૨૬ મી જાન્યુઆરીના દિવસે આપને સ્પીચ આપવી છે? પરંતુ શું બોલવું એ વિચારો છો?તો આ રહ્યો આપની સમસ્યાનો ઉકેલ .નીચે આપેલ ફાઇલ ડાઉનલોડ કરો અને ૫ મિનીટની સરસ અને સંક્ષિપ્ત સ્પીચ આપો.