Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

19 December 2015

SDP - શાળા વિકાસ યોજનાનું ફોર્મ

SDP - શાળા વિકાસ યોજનાનું ફોર્મ જો આપ કોમ્પ્યુટરમાં તૈયાર કરવા માગતા હોય તો Word File માં Edit કરી પ્રિંટ કાઢી શક્શો.(૨) PDF File જેમાં આપ પ્રિંટ કાઢી Manual ફોર્મ ભરી શક્શો