Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

5 December 2015

પી.એફ.ના નાણા ઉપાડવા સરળ ફોર્મ : PF Fund Form

પી.એફ.ના નાણા ઉપાડવા સરળ ફોર્મલોંચ કરવામાં આવ્યું છે.જે માત્ર એક જ પેઇઝનું છે અને તેમાં માત્ર ૬ જ વિગતો આપવાની રહે છે અને સરળતાથી પ્રોવિડંટ ફંડના નાણા ઉપાડી શકાશે. - વધુ વિગત માટે અહી ક્લીક કરો.