Code

ચલતી પટી

"આગામી 5 સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ એવોર્ડ ICT National Award 2016 નવી દિલ્લી ખાતે મને મળી રહ્યો છે.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

11 December 2015

પ્રવાસ બિલ મંજૂર બાબત LTC New Gr 11.12.2015

LTC માં સરકાર માન્ય ટ્રાવેલ એજન્સીઓમાં હવેથી એજન્સીને કર્મચારીએ ચૂકવેલ ટિકીટના દર અને તેમને મળવાપાત્ર રેલવે ભાડૂ : - આ બે માંથી જે ઓછુ હશે તે સરકારશ્રી તરફથી મળશે .