Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

7 December 2015

LTC મંજુરી માટેની અરજી તથા ફોર્મ - LTC Application Form


LTC :  જરૂરી માહિતી -મુસાફરી ૬૦૦૦ કિ.મી. (આવતા જતા)

૧.LTC મંજુરી માટેની અરજી ફોર્મ તથા જરૂરી પ્રમાણપત્રો 

૨.- LTC માં ક્યા ગ્રેડ પે માં ટિકીટ્ના ક્યા લાભ મળે? કોને કોને સાથે લઇ જઇ શકો ?હવાઇ/દરિયાઇ મુસાફરી પણ કરી શકો/ મળવાપાત્ર રજા તેમજ પ્રવાસને લગતી તમામ સૂચનાઓને લગતો ૨૭ પેઇઝનો પરિપત્ર ડાઉનલોડ - તા. ૨૮/૮/૨૦૧૫

3.માન્ય ટ્રાવેલ એજન્સી દ્વારા જ LTC માન્ય પરિપત્ર

4..માન્ય ટ્રાવેલ એજન્સીઓની યાદી - Travel list

હાલનો ચાલુ બ્લોક ડિસેમ્બર ૨૦૧૬ માં પૂરો થશે,