Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

15 December 2015

સરકારી કર્મચારીઑને સારવાર સહાય માટે સરકાર માન્ય ખાનગી હોસ્પિટલ :List

શિક્ષક મિત્રો,
શું તમે જાણૉ છો ? કે સરકારી કર્મચારીઓને કિડની,હ્રદયરોગ અને કેન્સર જેવી મોટી અને ગંભીર બિમારીઓની સારવાર/ઓપરેશનમાં સરકારશ્રી દ્વારા ૧૦૦ % સહાય મળે છે. સામાન્ય રીતે સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધેલ હોય તો આવી સહાય મળતી હતી,પણ હવે સરકારે કેટલીક ખાનગી હોસ્પિટલોને પણ આવી સહાય માટે માન્યતા આપી છે.આવી સરકાર માન્ય હોસ્પિટલમાં જ સારવાર કરાવેલ હોય તો જ સરકાર દ્વારા સહાય મળે છે.આ ગુજરાત સરકાર માન્ય હોસ્પિટલની યાદી નીચે મુજબ છે.દરેક શિક્ષક મિત્રો માટે આ યાદી ઉપયોગી બનશે.