Code

ચલતી પટી

"શૈક્ષણિક વિષયો / કમ્પ્યૂટર અને ઇન્ટરનેટને લગતા મારા તમામ વીડીયો જોવા અહીં ક્લિક કરો અથવા યુટ્યૂબમાં સર્ચ કરો Puran Gondaliya "

9 December 2015

HTAT Bharti : Second Round Declair

HTAT મહિલા અનામતની કન્વર્ટ કરેલ જગ્યાઓનો બીજો રાઉન્ડ જાહેર કરેલ છે.જેમાં SC કેટેગરી : 59.54 % અને SEBC (બક્ષીપંચ )ને 51.11 % નું મેરી ધરાવતા ઉમેદવારોને તા.૧૧.૧૨.૨૦૧૫ ના રોજ જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે. - કોલ લેટર ઓનલાઇન મેળવી શકો છો.