Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

30 December 2015

COURAGE FOR STUDENTS - વિદ્યાર્થીઑ માટે ખાસ ઉપયોગી

દરેક વિદ્યાર્થીઓ અને એના વાલીઓને સૌથી મુંઝવતો પ્રશ્ન હોય તો એ છે કે આગળ ઉચ્ચ કારકીર્દી માટે શું કરવું ?ક્યા ક્ષેત્રમાં આગળ વધવું ? ક્યુ ક્ષેત્ર વધુ સારુ ? કારકીર્દી બનાવવા માટે નિર્ણય કેવી રીતે લેવો ? કઇ કઇ બાબતોને ધ્યાનમાં લેવી ? -આ તમામ સવાલોનો જવાબ આ વિડ્યોમાં મળી જશે.