Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

21 December 2015

વ્યાકરણ -નિપાત,કૃદંત,છંદ,અલંકાર,વિભકિત અને સમાસ

ગુજરાતી વ્યાકરણના અગત્યના મુદ્દાઓ ડાઉનલોડ કરો .
* અલંકાર     * છંદ        * વિભક્તિ     *  કૃદંત 
* નિપાત     *  સમાસ      *  કર્તરિ/કર્મણિ/ભાવે