21 Dec 2015

દેશી રમતોની વિગત ડાઉનલોડ કરો


આજના બાળકો મોબાઇલ અને ઇન્ટરનેટના જમાનામાં મોબાઇલમાં વિવિધ ગેમ રમતાં નજરે પડતાં હોય છે. ત્યારે કેટલીયે જૂની દેશી રમતો લોકોના માનસ પટલ પરથી વિસરાતી હોવાનું લાગી રહ્યું છે. જોકે ગ્રામ્ય વિસ્તારોમાં હજીએ કેટલીક રમતો રમતાં બાળકો દેખાતાં હોય છે. લખોટી, ગલ્લી -દંડા, ભમરડું, સંતાકુકડી, સતોડિયું, આમલીપિપળી સહિતની અનેક રમતો વિશે આજની નવી પેઢીને પૂછવા જતાં તેઓ અસમંજસમાં પડી જતાં હોય છે.શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ ૧ થી ૫ માં દેશી રમતોનો સમાવેશ છે.
Share This
Previous Post
Next Post