Code

ચલતી પટી

"આગામી 5 સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ એવોર્ડ ICT National Award 2016 નવી દિલ્લી ખાતે મને મળી રહ્યો છે.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

20 December 2015

વિજ્ઞાન ધો.૮ સત્ર ૨ અસાઇનમેન્ટના પ્રશ્નો એકમવાઇઝ

ધોરણ ૮ વિજ્ઞાન સત્ર ૨ ના તમામ એકમના અંતે વિદ્યાર્થીઓને અસાઇનમેન્ટ/ગૃહકાર્ય કે મૂલ્યાંકન ટેસ્ટ્માં આપી શકાય તેવા પ્રશ્નો અહીં મુકવામાં આવ્યા છે.જેને આપ A4 પ્રિંટ કાઢી શક્શો અને વર્ગશિક્ષણ કાર્યમાં ઉપયોગ કરી શક્શો.આવું સુંદર કાર્ય બદલ હું આભારી છું - Almay Shah (આસિ.શિક્ષક,ટુનાદર પ્રા.શાળા,તા.માલપુર,જિ.અરવલ્લી)