Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

17 December 2015

શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ ૨૦૧૬ -Best Teacher Award

શિક્ષણ વિભાગના તા.૦૭.૦૮.૨૦૧૪ થી શ્રેષ્ઠ શિક્ષક પારિતોષક તાલુકા/જિલ્લા અને રાજ્ય કક્ષાએથી આપવાનું નિયત કરેલ છે.જેમાં માત્ર શિક્ષક જ નહીં પણ  CRC/BRC/ કેળવણી નિરીક્ષકને પણ મળવાપાત્ર છે.હાલમાં આ એવોર્ડ મેળવવા માટેના નિયમોમાં કેટલાક સુધારા કરવામાં આવ્યા છે. તેનો તાજેતરનો તા.૦૧.૧૨.૨૦૧૫ નો પરિપત્ર ડાઉનલોડ કરો. :* લાયકાત : ૧૫ વર્ષનો અનુભવ જરૂરી 
* ૦૧.૧૨.૨૦૧૫ નો પરિપત્ર ડાઉનલોડ