Code

ચલતી પટી

" 275 રેકોર્ડબ્રેક બ્લોગ/વેબસાઇટ બનાવનાર ગુજરાતના એક માત્ર શિક્ષક * ( 2000 થી વધુ પ્રાથમિક/માધ્યમિક શિક્ષકોને "કમ્પ્યૂટર અને ટેકનોલોજીનો શિક્ષણમાં ઉપયોગ" ની તાલીમ આપનાર ** આપના ચાલુ બ્લોગને બનાવો વેબસાઇટ.અને આપો આકર્ષક નામ.in/કે.Com અથવા org કરો.સપર્ક -પુરણ ગોંડલિયા "

10 November 2015

Best Battery Back Up Mobile Gift karo - Diwali Shoping

એન્ડ્રોઇડ મોબાઇલની બેટરીથી પરેશાન છો ? તો હવે આપના માટે હાજર છે.બેસ્ટ બેટરી બેક અપ મોબાઇલ.હાલમાં મોટાભાગના મોબાઇલ 2000 mAh બેટરી હોય છે,જેથી એક દિવસ માંડ ચાલે છે.હવે આનો ઉકેલ હાજર છે.Amazone Online Shoping 
100 % Secure & Standard Branded Shoping
  • Gionee m2 : Rs.8350/- Click Here For Order
    8MP primary & 2Mp Front camera,
    5-inch screen
    1.3GHz quad core Cortex A7 processor, 1GB RAM, 8GB internal memory expandable up to 32GB and dual SIM
    4200 mAH battery
  • Gionee m3 : Rs.10,899/- Click Here For Order
    8MP primary
    & 2Mp Front camera,5-inch screen 1.3GHz quad core Cortex A7 processor, 1GB RAM, 8GB internal memory expandable up to 128GB and dual SIM
    5000 mAH lithium-ion battery 
  • કેવી રીતે ઓનલાઇન શોપિંગ કરશો ?

(૧) પ્રોડક્ટ પર ક્લીક કર્યા બાદ જમણી બાજુ Buy Now પર ક્લીક કરો.(૨) જો તમે અગાઉ Amazone માંથી કોઇ પ્રોડક્ટ મંગાવી હશે તો તમારુ એકાઉંટ હશે જ,તો Email/અથવા Mo.No.& પાસવર્ડ નાખી Sign in પર ક્લીક કરો.અને જો પહેલી વાર શોપિંગ કરતા હોય તો I AM A New Customer પર ક્લીક કરો.પછી તમારા મો.નં અથવા ઇમેઇલ નાખી કોઇ પણ એક પાસવર્ડ આપો.જરુરી નથી કે આ પાસવર્ડ તમારા ઇમેઇલનો જ આપવો..પછી Create your Amazone Account પર ક્લીક કરો.એટલે તમારુ એકાઉંટ બની જશે .(૩) ત્યારબાદ Payment Detail માં વિકલ્પ પસંદ કરો,જેમાં ઓનલાઇન પેમેંટ અથવા કેશ ઓન ડિલીવરી વિકલ્પ પસંદ કરવો.(4) Place Order માં આપનું એડ્રેસની વિગત (૫) Confirm આપશો એટલે થોડા સમય પછી તમારા મોબાઇલ નંબર પર એક મેસેજ મળશે.