Code

ચલતી પટી

"સારસ્વત મિત્રો,તા.૮-૭-૨૦૧૭ ના રોજ પરમ પૂજ્ય ભાઈશ્રી(શ્રી રમેશભાઈ ઓઝા)ના હસ્તે મને શ્રેષ્ઠ શિક્ષક તરીકેના સન્માનમાં સાંદીપની 'ગુરુ ગૌરવ એવોર્ડ' મળ્યો છે,આ તકે આપ સૌ શિક્ષક મિત્રોનો આભાર

5 November 2015

Fake University LIST

ઘણા મિત્રો આઉટ સ્ટેટમાં ડિસ્ટંસ મોડમાં અભ્યાસ કરતા હોય છે ત્યારે તેમને સતત એક જ ભય હોય છે કે આ યુનિવર્સિટી માન્ય છે કે નહી ?તો આ પ્રશ્નના જવાબમા UGC દ્વારા આવી માન્ય ન હોય એવી Fake University નું લિસ્ટ મુકવામાં આવ્યુ છે .જોઇ લેશો .