Code

ચલતી પટી

"આગામી 5 સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ એવોર્ડ ICT National Award 2016 નવી દિલ્લી ખાતે મને મળી રહ્યો છે.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

29 November 2015

‘સંસ્કૃત નિબંધસંગ્રહ’ : Essay in Sanskrit (૧૫)
શિક્ષકમિત્રો,સંસ્કૃતમાં અહીં કેટલાક નિબંધો આપેલા છે,જે આપને સંસ્કૃતના વર્ગશિક્ષણકાર્ય અંતર્ગત ઉપયોગી બનશે. સંસ્કૃત નિબંધ પર એક નાનકડો પ્રોજેક્ટ પણ બનાવી શક્શો,જેમાં આ નિબંધો વિદ્યાર્થીઓને લખાવી શકાય.-