12 Nov 2015

નૂતન વર્ષાભિનંદન આપ સૌ મિત્રોને

નૂતન વર્ષે..............
  • આપના સર્વે સ્વપ્નો સાકાર થાય, 
  • ઓનલાઇનના આ માધ્યમ થકી હું શિક્ષકમિત્રો,વિદ્યાર્થીઓ અને શિક્ષણપ્રેમી લોકોને/સમાજને ઉપયોગી બની શકું,
  • આપના જ્ઞાનમાં વધારો થાય,
  • બદલાતા સમયમાં આપ પણ નૂતન પ્રવાહોથી વાકેફ રહો,
  • નવું વર્ષ આપના માટે પ્રગતિકારક બને. 
  • એવી શુભકામનાઓ સાથે નૂતન વર્ષાભિનંદન.
Share This
Previous Post
Next Post