Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

6 October 2015

current affairs 2015 in gujarati

દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી એવું - current affairs - "વર્તમાન પ્રવાહોની જાણકારી" ગુજરાતીમાં આપની સામે હાજર છે.આ સરસ મજાનું કલેક્શન માટે મિથુનભાઇ પટેલને અભિનંદન - (લેંડાઉ પ્રા.શાળા,બનાસકાંઠા)
જાન્યુઆરી ૨૦૧૫ થી ઓગષ્ટ ૨૦૧૫