Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

27 October 2015

CCC Vagar Full Pay -૨ વર્ષમાં પરીક્ષા પાસ કરવી

વિદ્યાસહાયકોને ફુલ પગાર વખતે ૨ વર્ષમાં પરીક્ષા પાસ કરવી CCC પરીક્ષા ફરજિયાત કરવામાં આવી હતી,જેમાં રજૂઆતને ધ્યાને લઇને ૨ વર્ષની મુદ્દત આપવામાં આવી છે.પણ જઓ કોઇ ૨ વર્ષની અંદર આ પરીક્ષા પાસ નહી કરે તો છૂટ્ટા કરવામાં આવશે - આવું સ્પષ્ટ લખેલુ છે.