Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

15 October 2015

આ બ્લોગ વિશે .....

  • આ ફક્ત ન્યુઝપેપરના કટીંગ્સ કે પરિપત્રથી ચાલતો બ્લોગ નથી,પણ સોફ્ટ મટીરીયલ્સ ડાઉનલોડ બ્લોગ છે,અહીંથી આપ વધુમાં વધું સોફ્ટ મટીરીયલ ફાઇલ ડાઉનલોડ કરી શકો છો.(જેમ કે  Word/PDF/PPT/Mp3) 
  • આ બ્લોગમાં Google Adsense કે ગુગલની જાહેરાત મુકેલ નથી,જેથી બિનજરૂરી ડીસ્ટર્બ ન થાય.
  • ગમતાનો કરીએ ગુલાલ.