Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

22 October 2015

બાલસૃષ્ટિ ડાઉનલૉડ - Bal shrushti Download

બાળકો માટેનું સરસ મજાનું સામયિક " બાલસૃષ્ટિ" નો --સપ્ટેમ્બર /ઓક્ટોબર અંક ડાઉનલોડ કરો -ડાયરેક્ટ તેમની વેબસાઇટ પરથી..ત્યાંથી અગાઉના તમામ અંકો આપ એક જ ક્લીક પરથી ડાઉનલોડ કરી શકશો ,.