Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

28 September 2015

સંસ્કૃત ભાષાની મહાનતા/વૈજ્ઞાનિકતા -Sanskrit importance

  • મિત્રો,સંસ્કૃત ભાષાના મહત્વથી હજુ આપણે ઘણા અજાણ છીએ.આવો સંસ્કૃત ભાષાની મહાનતા/વૈજ્ઞાનિકતા વિશે જાણીએ.શ્રી રાજીવ દીક્ષીતજીના સ્વરમાં સાંભળો .-
    Mp3 File  Download