Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

23 September 2015

Online Selling Your Books /શૈક્ષણિક સામગ્રી

હવે kachhua માં શૈક્ષણિક પુસ્તકો-CD-DVD વગેરે એજ્યુકેશનલ પ્રોડક્ટ્સ kachhua પર online વેચવા મૂકી શકો છો.આ સુવિધા કઈંક અંશે  સ્નેપડીલ - એમેઝોન  જેવી છે. Kachhua ની વિશેષતા એ છે કે અહીં ફક્ત  શૈક્ષણિક સામગ્રી પ્રાપ્ય રહેશે.