Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

14 August 2015

Gujarati Android applicaion


નીચેની બધી એપલીકેશન ગુજરાતીમાં છે.નીચે નામ પર ક્લીક કરી Install પર ક્લીક કરશો.
 1. જાણવા જેવું 
 2. ગુજરાતી કી બોર્ડ
 3. ગુજરાતી કક્કો
 4. ગુજરાતી કેલેંડર
 5. ગુજરાતી લોકગીત
 6. ગુજરાતી વાનગી બુક
 7. ગુજરાતી - English ડિક્ષનરી
 8. ગુજરાતી જોક્સ 
 9. ઘરેલુ ઉપચારો ગુજરાતીમા
 10. બાળવાર્તાઓ
  આજે આટલી - વધુ ૧૦ આવતીકાલે મુકાશે,જોતા રહેજો