Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

12 June 2015

Yogasan Android Application

  • Best Android Application - Yogasan (in Gujarati ) વિવિધ યોગાસનો વિશે માહિતી + ફાયદાઓ ગુજરાતીમાં આપતી એપલીકેશન ડાઉનલોડ કરો. ૨૧ જૂને યોગ દિવસ ઉજવણીના સંદર્ભમાં પણ ઉપયોગી બનશે,- Download App
  • Application - Shrimad Bhagavad Gita (Gujarati)

    મિત્રો,આ યોજના વિશે મોટા ભાગના લોકોને પૂરતી માહિતી નથી,.કે કોઇ પણ કારણસર જો વીમાધારક મૃત્યુ પામે તો ૨ લાખની રકમ મળવાપાત્ર છે,વરસના માત્ર ૩૩0/-ના પ્રીમીયમ પર...જીવન અનમોલ છે,પરંતુ આ આપણા પરિવારની સલામતી માટે પણ અગત્યનું છે.