Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

4 June 2015

Talim module 2015

શિક્ષક સજ્જતા તાલીમ મોડ્યુલ (૦૩ થી ૦૬ જૂન 2015)

  • ગુજરાતી ભાષા 
  • હિન્દી ભાષા
  • સંસ્કૃત ભાષા
                    આ મોડ્યુલની સોફ્ટ કોપી ઓનલાઇન મુકવાનો હેતુ માત્ર એટલો જ છે  કે સરળતાથી ઉપયોગમાં લઇ શકાય,હાલના એન્ડ્રોઇડ મોબાઇલમાં પણ વાંચી શકાય અને શિક્ષકમિત્રો આવશ્યકતાનુસાર ગમે ત્યારે આ સામગ્રીનો ઉપયોગ કરી શકે .શિક્ષક સજ્જતામાં વધારો કરે તેવા અન્ય મોડ્યુલ્સ ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો.