Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

8 April 2015

શિક્ષક મહિમા - Shixak mahima video

  • Special Thanks To -સુવિચાર સંકલન -રસિકભાઇ અમીન (શ્રી મોટા આસરાણા કેન્દ્રવર્તી શાળા,જિ.ભાવનગર) અને
    વિડ્યો નિર્માણ - બલદેવપરી સાહેબ,
    (બરવાળા માધ્યમિક શાળા,જિ.જૂનાગઢ્)