Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

27 April 2015

Prerak lekh

ભરતી/પરિપત્રોથી થોડા બહાર આવીએ,લાઇફ સ્કીલ પણ અગત્યની છે,જુઓ ને તાલીમ પણ હવે આવી જ લેવાની છે આજથી ... સરસ મજાના બે પ્રેરક લેખ મુકુ છુ આપની સામે,વાંચવા જેવા છે,વિચારવા જેવા છે.
1.Tutata Sambandh ne -Download
2.Balko ne Ekalta - Download