Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

7 April 2015

GTU CCC ના ફોર્મ ક્યારે ભરાશે?

 આવો પ્રશ્ન ઇમેઇલ દ્વારા પૂછતા GTU એ આપેલ જવાબ - ૩ મહિના પછી ભરાશે.