Code

ચલતી પટી

"આગામી 5 સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ એવોર્ડ ICT National Award 2016 નવી દિલ્લી ખાતે મને મળી રહ્યો છે.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

3 January 2015

CCC થીયરી પ્રશ્નો ડાઉનલોડ કરો

 2
https://purangondaliya.files.wordpress.com/2015/01/ms-word.pdf
 3
https://purangondaliya.files.wordpress.com/2015/01/pdf-email-mcq.pdf
4

·        સસ્તુ સાહિત્ય વર્ધક સંસ્થાના પ્રણેતા સ્વામી ભિક્ષુ અખંડાનંદની પૂણ્યતિથી
સસ્તા સાહિત્યના સ્થાપક-સંવર્ધક ભિક્ષુ અંખડ આનંદજીનો જન્મ ઇસ ૧૮૭૪માં બોરસદમાં એક લોહાણા પરિવારમાં થયો હતો. તેમનું મૂળ નામ લલ્લુભાઈ હતું. કરિયાણાની દુકાને બેસીને પુસ્તકો વાંચ્યાં ને વહેંચ્યાં. નીતિમય જીવન અને સદાચારને લગતા અનેક ગ્રંથો તેમણે સસ્તું સાહિત્ય થકી ગુજરાતના ઘરે-ઘરે પહોંચાડયા. એક સાધુ સંતે સસ્તુ સાહિત્ય આપવાનો મોટો જ્ઞાનયજ્ઞ કરીને ૩-૧-૧૯૪૨માં દેહત્યાગ કર્યો.