20 May 2014

Higher Secondry Bharti-

http://rameshvparmar.blogspot.in/
 શાળાકીય સર્વગ્રાહી મુલ્યાકન પત્રકો,શાળાકીય સર્વગ્રાહી મુલ્યાંકન માર્ગદર્શીકા,ધોરણ-1 થી 8 ની શિક્ષક આવૃતિઓ ઉઘડતા વેકેશનમાં દરેક શાળામાં પહોચી જશે..

 
Higher Secondry Bharti-
તા. ૧૨.૫.૨૦૧૪ થી ૧૪.૫.૨૦૧૪ સુધી જે ઉમેદવારોએ જીલ્લા પસંદગી વિકલ્પ ભરેલ છે તેવા ઉમેદવારોને ફાળવવામાં આવેલ જીલ્લાની વિગતો.
જીલ્લાની વિગતો.
પ્રતીક્ષા યાદી

ભરતીની વેબસાઇટ



સમાચાર..નિયામક સાહેબની અધ્યક્ષતામાં મિટિંગ
મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં દરેક જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓશ્રી ની મિટિંગ બોલાવવામાં આવી છે.આ મીટીંગમાં નીચેની બાબતોની ચર્ચા કરવામાં આવશે..
* પ્રવેશોત્સવ અંગેની ચર્ચા ( સંભવિત તારીખ -12,1314 જુન ગ્રામ્ય અને 19,20,21 શહેરી કક્ષાએ )
* વિદ્યાલક્ષ્મી બોન્ડની ચુકવણી તેમજ ખરીદી બાબત
* પ્રાથમિક શિક્ષકોની બદલીઓ અંગેની ચર્ચા વિચારણા.
* ઉચ્ચ પ્રાથમિક શિક્ષણમાં વિકલ્પ કેમ્પના આયોજન માટે.
* અમદાવાદ,ગાંધીનગર,સાબરકાંઠા અને પોરબંદર જિલ્લામાં ઓનલાઇન કોમ્પ્યુટર પાઇલટ પ્રોજેક્ટની ચર્ચા વિચારણા.
* પ્રાથમિક વિભાગ-1 થી 5 માં વિદ્યાસહાયકોની નિમણુક અંગે.
* મુખ્ય શિક્ષક ભરતી અને બઢતી અંગે.
* મદદનીશ કેળવણી નિરક્ષકોની ભરતી અંગે ખાલી જગ્યાઓની માહિતી.
* રોસ્ટર રજિસ્ટર અધતન કરવા અંગે,
* તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની જગ્યાઓનો ચાર્જ સોપવા તથા તેમની કામગીરી બાબત.
* વિદ્યાદીપ યોજના,વર્ધિત પેન્શન કેસોની સમીક્ષા,ફરજ મોફુકી કેસોની સમીક્ષા,કોર્ટમેટોરોની સમીક્ષા...
Share This
Previous Post
Next Post