Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

1 January 2014

Happy New Year-2014

મિત્રો,બધાને સાલ મુબારક .નવા વર્ષની ઢગલાબન્ધ શુભેચ્છાઓ,જીવનમાં આગળ વધતા રહો , અને આપની શાળાના બાળકોને પણ ઉન્નતિના માર્ગે આગળ વધારતા રહો,નવા વર્ષમા વિદ્યાસહાયકો માટે સારા સમાચાર મળે અને ૫૩૦૦/-માથી જલ્દી બહાર નીકળીએ એવી શુભકામના સાથે
 HAPPY NEW YEAR
- 
Bharti Second Round