Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

18 December 2013


શૈક્ષણીક માહિતીની સાથે સાથે સ્પર્ધાત્મ્ક પરીક્ષાઓને લગ્તુ મટીરીલ્સ અને તેને લગતી માહિતી માટે હિતેશભાઇની ઉપયોગી વેબસાઇટ-આપણુ ગુજરાત

ઉપયોગી -એક એક્સેલ શીટ,જેમાં સ્ટાફના કર્મચારીની એક વખત ડેટા એન્ટ્રી કર્યા બાદ ગમે ત્યારે આપને કોઇ પણ કર્મચારીની માહિતી સરળતાથી મેળવવી હોય તો મેળવી શકો છો.- આ શીટ બનાવનાર એજ્યુસફર.કોમ-
પત્રક ડાઉનલોડ કરવા અહી ક્લીક કરો.