Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

4 October 2013

2.

નિવૃત શિક્ષકોને ફરીથી નોકરી આપવાની તૈયારી
દેશભરમાં શિક્ષકોની ભારે અછતથી ચિંતિત કેન્દ્ર સરકારે તમામ રાજયોમાં શિક્ષકોની પુનઃ નિમણુંકની છુટ આપવા મન બનાવ્યુઃ ૧૦મીએ મહત્વની બેઠકઃ હાલ કોલેજો અને યુનિ.માં ૩ લાખથી વધુ જગ્યાઓ ખાલીઃ શિક્ષણના ઘટતા સ્તરથી કેન્દ્ર ચિંતિત