Code

ચલતી પટી

"આગામી 5 સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ એવોર્ડ ICT National Award 2016 નવી દિલ્લી ખાતે મને મળી રહ્યો છે.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

23 August 2013

૦૬-૦૯-૨૦૧૩ ના રોજ EDUSAT દ્વારા U-DISE માટે DCF (DatadData Capture Format) ભરવા અંગે વિગતવાર સમજુતી આપવામાં આવશે. આ કાર્યક્રમને બી.આર.સી.કો.ઓ./બ્લોક એમ.આઈ.એસ.કો.ઓ./સી.આર.સી.કો.ઓ./તમામ શાળા આચાર્યો અચૂક નિહાળશે.....