Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

7 May 2013



સ્ટ્રેસ મેનેજમેન્ટ 
સાદી ભાષામાં આપણે સ્ટ્રેસને માનસિક તાણ તરીકે ઓળખીએ છીએ.આજે મોટાભાગના લોકો સતત ટેન્શનમા જ હોય છે. માનસિક તાણનાં કારણો/ પ્રકારો/ માનસિક તાણને કારણે કયાં લક્ષણો દેખાઇ શકે?/ માનસિક તાણ (''સ્ટ્રેસ) વધી જાય ત્થારે ઉદભવતી બીમારીઓ વગેરેને લગતી સમ્પુર્ણ માહિતી  અહીથી ડાઉનલોડ કરો.