Code

ચલતી પટી

"સારસ્વત મિત્રો,તા.૮-૭-૨૦૧૭ ના રોજ પરમ પૂજ્ય ભાઈશ્રી(શ્રી રમેશભાઈ ઓઝા)ના હસ્તે મને શ્રેષ્ઠ શિક્ષક તરીકેના સન્માનમાં સાંદીપની 'ગુરુ ગૌરવ એવોર્ડ' મળ્યો છે,આ તકે આપ સૌ શિક્ષક મિત્રોનો આભાર

25 May 2013

કેન્દ્ર સરકારે ચાલુ વર્ષના અંદાજપત્રમાં ઘણાં સુધારા કર્યા છે. જેમાં ખાસે કરીને રૂપિયા ૫૦ લાખથી વધુની કિંમતના પ્રોપર્ટીના વેચાણ પર ૧ ટકા ટીડીએસની જોગવાઇ લાગુ પાડવામાં આવી છે. આ જોગવાઇનો અમલ ૧ જૂનથી થઇ રહ્યો છે. જેને પગલે ૧ જૂન બાદ થનારા રૂપિયા ૫૦ લાખથી વધુની કિંમતના તમામ વેચાણ દસ્તાવેજના કિસ્સામાં ૧ ટકા ટીડીએસ કાપવાનો રહેશે. મકાનના પેન્ડિંગ દસ્તાવેજ બનાવી લેજો !