Code

ચલતી પટી

"આગામી 5 સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ એવોર્ડ ICT National Award 2016 નવી દિલ્લી ખાતે મને મળી રહ્યો છે.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

23 May 2013

વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને ડિગ્રી ઈજનેરી અભ્યાસક્રમમાં પ્રવેશ માટે પ્રેક્ટિકલના માર્ક ગણવા કે નહીં તે મુદ્દે વિસંગતતા ઉભી થયા બાદ આજરોજ શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓનું હિત ધ્યાનમાં રાખી પ્રેક્ટિકલના માર્ક ગણવા નિર્ણય કર્યો છે. આ નિર્ણયના પગલે રાજ્યના આશરે અઢાર હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓને ઈજનેરી કોલેજમાં પ્રવેશ મળી શકશે.