Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

3 April 2013                      શિક્ષકમિત્રો,બ્લોગ તો ઘણા છે,પણ પાઠ્યપુસ્તકમા પાઠના અન્તે આવતી પ્રવ્રુતિ કે આપણે કરવાના પ્રોજેક્ટ્ને લગતી માહીતી બહુ ઓછી મળે છે.તો અહીથી આપ તે માહિતી મેળવી શકશો..આશા છે કે આપને જરુર ગમશે.નિયમિત જોતા રહેજો.નિયમિત માહિતી મુકાતી રહેશે.આના માટે પ્રવ્રુતિ/પ્રોજેક્ટ ફોલ્ડર જ બનાવેલ છે,જે જોતા રહેવુ.

ગુજરાતી ધોરણ-૬
 હિન્દી ધોરણ-
.पाठ-२. हम भी बने महान
 प्रव्रुति-प्रेरक प्रसन्गो का अन्क बनाइए। -प्रेरक प्रसन्गो
२.पाठ-१०-अन्दाज अपना अपना
टी.वी.पर प्रदर्शित विग्यापन या अन्य कार्यक्रम के कुछ खास विधानो क सन्कलन करना।  सन्कलन