Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

19 April 2013

નવું બજેટ  –
1.કોમ્પ્યુંટર લેબ વાળી જૂની ૫૩૭૧ શાળામાં જૂની લેબ બદલીને નવી અપાશે.
2.૨૨૦૦૦ શાળામાં ઈન્ટરનેટ કનેક્ટીવીટી અપાશે.
3.સી.આર.સી. ના કોમ્પ્યુંટર, ટેબલ અને ખુરશી (PC, UPS, Printer, Table, Chair, Wiring) બદલાશે.
4.બી.આર.સી. માં વધારાના કોમ્પ્યુંટર, ટેબલ અને ખુરશી (Computers-3, Printer, UPS-3, Table-3, Chair-3, Wiring) અપાશે.
5.દરેક તાલુકામાં ૧ સ્માર્ટ સ્કૂલ બનશે.
6.LED TV and KU Band વગરની ૯૦૦૦ શાળામાં તે પૂરું પડાશે.
કેન્દ્રના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 8%નો વધારો કરવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. જેને પગલે કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ પ્રવર્તમાન 72%થી વધીને 80% થશે. મોંઘવારી ભથ્થામાં વધારો ચાલુ વર્ષ એટલે કે 1 જાન્યુઆરી 2013થી અમલી બનશે.