Code

ચલતી પટી

"આગામી 5 સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ એવોર્ડ ICT National Award 2016 નવી દિલ્લી ખાતે મને મળી રહ્યો છે.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

18 March 2013

પરિણામપત્રકમા જબરદસ્ત સુધારો   

                                              Thanks to hmsardhara.blogspot.in

વિશેષતા:
  • પત્રક અ અને બ બંને પ્રિન્ટ ફોર્મેટ તેમજ પરિણામ પત્રક માં ઓટોમેટીક એન્ટ્રી.
  • પ્રગતિપત્રક ની સીટ નંબર મુજબ લીગલ સાઇઝ ના પેપરમાં એક સાથે  ૪ વિદ્યાર્થીના પ્રગતિપત્રક ની પ્રિન્ટ.
  • શાળામાં  આપેલ પ્રગતિપત્રક માં સીધીજ પ્રિન્ટ થઇ શકે તેવી પણ અલગ થી સુવિધા.